¡Sorpréndeme!

વાઘોડિયામાં પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડે ટીમલી ડાન્સ કર્યો

2022-09-06 39 Dailymotion

વડોદરા જિલ્લાના વાઘોડિયામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડએ આદિવાસ સમાજ દ્વારા આયોજિત ગણેશ વિસર્જન કાર્યક્રમની ઉજવણીમાં ભાગ લીધો હતો. જ્યાં વિસર્જની ઉજવણીમાં તેમણે આદિવાસી લોકો સાથે હાથમાં તીર કામઠું લઈને ટીમલી ડાન્સ કર્યો હતો.