¡Sorpréndeme!

વડોદરામાં રખડતાં ઢોર બાદ રખડતા ઘોડાનો ત્રાસ

2022-09-06 359 Dailymotion

વડોદરામાં રખડતાં ઢોર બાદ રખડતા ઘોડાનો ત્રાસ સામે આવ્યો છે. જેમાં ઢોર પાછળ દોડતા ઘોડાઓના ઝુંડનો વીડિયો વાઇરલ થયો છે. તેમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર ઢોર બાદ હવે

ઘોડાઓનું રાજ છે. તેમજ વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. શહેરના ભાયલી વિસ્તારમાં જાહેર માર્ગ પર ઘોડાઓએ અડિંગો જમાવ્યો છે. ઢોર પકડવામાં નિષ્ફળ પાલિકા સામે

હવે ઘોડા પકડવાનો પડકાર છે.