¡Sorpréndeme!

ભુજના કુકમા નજીક ST બસ અકસ્માતનો વીડિયો થયો વાયરલ

2022-09-06 2,107 Dailymotion

ભુજના કુકમા નજીક ST બસ અકસ્માત કેસમાં ડ્રાઈવરે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તે અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. જે સમગ્ર ઘટનાના CCTV

ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એસટી બસે વાહનો તથા રાહદારીઓને અડફેટે લીધા હતા. તથા વીડિયોમાં પુરપાટે આવી રહેલી એસટી બસ જોઈ શકાય છે. તાજેતરમાં જ ભુજ તાલુકા કુકમા

ગામ નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો.