¡Sorpréndeme!

ગજાનન અને લક્ષ્મીને એકસાથે ભજવાનો સરળ ઉપાય

2022-09-06 205 Dailymotion

શ્રી ગણેશ એટલે તો વિઘ્નોને હરનારા અને સુખ તથા સમૃદ્ધિને અર્પનારા દેવ છે. સૌના વિઘ્નોને દૂર કરનારા ગણેશજીને ભજવાનો સૌથી ઉત્તમ સમય એટલે ગણેશોત્સવ પાવનકારી ગણેશોત્સવ ચાલી રહ્યો છે. લોકો અલગ અલગ ગણપતિ મંદિરોમાં જઈ ગજાનનની આરાધના કરી રહ્યા છે..ત્યારે આજે આપણે જાણીશુ ગજાનન અને લક્ષ્મીને એકસાથે ભજવાનો સરળ ઉપાય કે જેનાથી આપની થશે પ્રગતિ જ પ્રગતિ...