¡Sorpréndeme!

ભગવાન શિવજી પર બફાટ બાદ પ્રબોધ સ્વામી જૂથના આનંદ સાગર સ્વામીએ માગી માફી

2022-09-06 654 Dailymotion

સોખડાના પ્રબોધ સ્વામી જૂથના આનંદ સાગર સ્વામીએ માફી માંગી છે. જેમાં અમેરિકાના શિબિરમાં પ્રવચન દરમ્યાન મહાદેવ ભગવાનને લઈને વિવાદાસ્પદ શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમજ
એક યુવકની લાગણીની વાત ના ભાવ આપવાની કોશિશ કરી છે. તથા મારી ભૂલ થઈ છે તમામ શિવ ભક્તોની માફી માંગુ છું. તેમજ પ્રબોધ સ્વામીએ પણ મને કડક શબ્દોમાં સૂચન કર્યું

છે. તેમજ શિબિર દરમ્યાન મને મૌન અને 7 દિવસના ઉપવાસ આપ્યા છે. તથા પ્રબોધ સ્વામીએ મને તેજ સમયે શિક્ષા આપી દીધી છે.