¡Sorpréndeme!

સોનાલી ફોગાટ હત્યા કેસમાં એક રહસ્ય પરથી પડદો ઉઠયો

2022-09-05 255 Dailymotion

સોનાલી ફોગાટ હત્યા કેસમાં એક બાદ એક રહસ્યો પરથી પરદો ઉઠી રહ્યો છે..પોલીસે અનેક દેશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે..સુનોલીની હત્યાના ષડયંત્રના મુખ્ય આરોપી સુધીર સાંગવાને ગુનાની કબૂલાત કરી લીધી છે. તેમણે કહ્યું હતું કે શૂટના બહાને તે સોનાલીને ગોવા લાવ્યો હતો..તેણે સોનાલીને રેસ્ટોરામાં નશીલો પદાર્થ મેથામફેટામાઈન આપવામાં આવ્યું હોવાની પણ કબૂલાત કરી છે..