¡Sorpréndeme!

Video: સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના બની

2022-09-05 1,781 Dailymotion

સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના બની છે. જેમાં વિસર્જન દરમિયાન ચાર યુવકો ડૂબ્યા હતા. તેમજ ઉકાઈની ઉટીયાદરા નહેરમાં યુવકો ડૂબતા ત્રણ યુવાનને બચાવવામાં આવ્યા

છે. તેમજ એકની શોધખોળ શરૂ કરાઇ છે. જેમાં વિસર્જન કરતા હતા ત્યારનો યુવકો તણાયાનો વીડિયો સામે આવ્યો છે. તેમાં નહેરમાં ડૂબી રહેલા યુવાનોને જોઈ લોકોએ બુમાબુમ કરતા 3

યુવાનોને બચાવાયા હતા. ગતરોજ તરસાડીના હરિઓમ નગરના યુવકો ગણપતિ વિસર્જન કરવા ગયા હતા. તેમાં હવે ફાયરની ટિમ અને પોલીસ ઘટના સ્થળે છે.