¡Sorpréndeme!

વધુ એક સફળતાની ભારતની તૈયારી । INS વિક્રાંત બાદ ‘INS વિશાળ’ની ચર્ચાઓ શરૂ,

2022-09-04 1,096 Dailymotion

ભારતે પોતાના સ્વદેશી એરક્રાફ્ટ કેરીયર INS વિક્રાત ભારતીય સૈન્યને સમર્પણ કર્યું છે, તો INS વિક્રાંતને લઈને સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગ્યો છે, તો બીજી તરફ ભારતના ત્રીજા એરક્રાફ્ટ કેરીયર INS વિશાળની તૈયારીઓએ જોર પકડ્યું છે. તો જોઈએ સંદેશનો વિશેષ અહેવાલ...