જુનાગઢમાં સિંહબાળનો મસ્તી કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગીર જંગલ વિસ્તારનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ જંગલમાં વેકેશન ચાલી રહ્યું
છે. તાજું જન્મેલુ સિંહબાળ પોતાના પિતા સાથે હળવા મૂડમાં જોવા મળ્યું છે. તેમાં સિંહ પણ વ્હાલથી રમાડતા કેમેરામાં કેદ થયો છે.