¡Sorpréndeme!

અર્જેન્ટીનાના વાઈસ પ્રેસિડેન્ટ પર હુમલો

2022-09-02 28 Dailymotion

અર્જેન્ટીનાના વાઈસ પ્રેસિડેન્ટ પર હુમલો કરવામાં આવ્યો. તેમના મો પર હુમલાખોરે બંદૂક તાકી દીધી હતી. જોકે છેલ્લી ઘડીએ બંદૂકનું ટ્રીગર ફસાઈ ગયું અને તેમનો જીવ બચી ગયો હતો. હુમલાખોરે તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.