¡Sorpréndeme!

અમરેલીમાં સિંહોની પજવણીનો ફરી વીડિયો સામે આવ્યો

2022-09-02 925 Dailymotion

અમરેલીમાં સિંહોની પજવણીનો ફરી વીડિયો સામે આવ્યો છે. જેમાં સિંહ પાછળ પુરપાટ ઝડપે બાઇક દોડાવતો વીડિયો સામે આવ્યો છે. તેમાં ગામની શેરીઓમાંથી સિંહ પાછળ દોડાવી

બાઇક દોડાવી છે. સિંહોની હાલત શ્વાન કરતા બદતર કરતા પજવણીખોરો સામે લોકોમાં રોષ ફેલાયો છે. તથા સિંહની સુરક્ષાની વનવિભાગની ગુલબાંગો પોકળ સાબિત થઇ છે. અવારનવાર

સિંહોની પજવણી બાદ પણ વનતંત્રની કામગીરીઓ ઢીલી છે. તથા સિંહની પજવણીનો વીડિયો રાજુલાના રામપરા વિસ્તારનો હોવાનું અનુમાન છે. તએથી શેત્રુજી ડીવીઝનના DCF દ્વારા

સિંહ પજવણી અંગે તપાસ શરૂ કરાઇ છે.