¡Sorpréndeme!

વરસાદથી કચ્છનું રણ દરિયામાં ફેરવાયું

2022-09-01 103 Dailymotion

પાકિસ્તાન થયેલ અતિવૃષ્ટિની અસર કચ્છના રણમાં જોવા મળી છે. જેમાં ધોળાવીરા-ખાવડા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. તથા વરસાદી પાણીના કારણે અનેક જગ્યાએ માર્ગ ધોવાયો છે. તેમજ ભારે પાણીના કારણે રણ દરિયામાં ફેરવાયો છે.