¡Sorpréndeme!

ઉંઝા APMCમાં ટેકસચોરીના ષડયંત્રનો પર્દાફાશ

2022-09-01 97 Dailymotion

ઉંઝા APMCમાં નકલી લાઇસન્સના ધારકના નામે ખાતું ખોલી રૂ.600 કરોડની કરચોરીનું કૌભાંડ પર્દાફાશ થતાની સાથે જ હડકંપ મચી ગયો છે. ઈન્કમ ટેક્સએ કરોડોના ટ્રાન્ઝેક્શનની નોટિસ આપતા આરોપીના ષંડયંત્રનો પર્દાફાશ થયો હતો. ઘાટલોડિયા પોલીસે 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધી અરજદાર બનેલા એક આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જુઓ કેવા હતા કૌભાંડીના કારસ્તાન અને કેવી છેતરપિંડીનું તરકટ રચ્યું હતું.