¡Sorpréndeme!

ક્રાઈમ બ્રાન્ચે 890 ગ્રામ ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી

2022-09-01 67 Dailymotion

અમદાવાદમાં ફરી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. શહેરમાં ફરી એક વખત એમ.ડી ડ્રગઝનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે 890 ગ્રામ ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી છે.

તેમાં 18.68 લાખના MD ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરાઇ છે તથા અન્ય ત્રણ વ્યક્તિઓ વોન્ટેડ છે. તેમજ રાજસ્થાનનો એક શખ્સ સહિત જથ્થો મંગાવનાર અને જથ્થો લેવા

આવનાર એમ કુલ 03 વ્યક્તિઓ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ છે.