¡Sorpréndeme!

સપ્તેશ્વર પુલ નીચે સાબરમતી નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા

2022-08-31 6 Dailymotion

બુધવારે ફુદેડાથી સપ્તેશ્વર તરફ જતા પુલ નીચેથી પસાર થતી સાબરમતી નદીમાં ફુદેડા ગામની કોતરોમાંથી આવતા પાણીના પ્રવાહમાં બુધવારે સવારના પોરમાં ઈડર તાલુકાના આરસોડીયા ગામના અંદાજે 21 થી 24 વર્ષના ત્રણ યુવાનો ન્હાવા પડયા હતા.દરમ્યાન અચાનક આ ત્રણેય યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.