¡Sorpréndeme!

500 કરોડના રિયલ ડાયમંડના ગણપતિની સ્થાપના કરવામાં આવી

2022-08-31 213 Dailymotion

સુરતમાં રિયલ ડાયમંડના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. જેમાં 500 કરોડના રિયલ ડાયમંડના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. તેમાં ગણપતિની વિધીવત રીતે પૂજા અર્ચના કરવામાં આવી છે. જેમાં પાંડવ પરિવાર દ્વારા પૂજન કરવામાં આવ્યું છે. નેચરલ ડાયમંડમાંથી ગણપતિની વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવી છે.