¡Sorpréndeme!

જૂનાગઢ શહેરમાં મધરાતે 3 સિંહો લટાર મારતા કેમેરામાં કેદ

2022-08-30 242 Dailymotion

ગિરનારમાંથી અવાર નવાર સિંહો શહેરી વિસ્તારમાં આવી ચડે છે, પરંતુ ગતરાતે જૂનાગઢના અતિ રહેણાંક ગાંધીગ્રામ વિસ્તારના મેઈન રોડ ઉપર એકસાથે ચાર સિંહોએ મધરાતે બિન્દાસ્ત લટાર મારી હોવાનો વિડીયો વાયરલ થતા વન વિભાગે સ્ટાફને એલર્ટ કર્યો છે.