¡Sorpréndeme!

Video: સુડાવડ ગામે ખેતરમાં 4 સિંહોએ ધામા નાખ્યા

2022-08-30 711 Dailymotion

સુડાવડ ગામે ખેતરમાં 4 સિંહોએ ધામા નાખ્યા છે. જેમાં ખેડૂતોને ખેતરમાં જતાં ભય ફેલાયો છે તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સુડાવડ ગામે ખેતરમાં 4 સિંહોના

ધામા નાખ્યા સિંહોએ હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ત્યારે હાલ સુડાવડ ગામે શિકારની શોધમાં અચાનક 4 સિંહો આવી ચડી ખેતરમાં જ સિંહોએ ધામા નાખ્યા છે. તેમાં સુડાવડ

ગામના ખેતરમાં ચાર સિંહો જોવા મળ્યા છે. જેને લઈ ખેતરમાં કામ કરતા લોકોમાં ભય ફેલાયો છે ત્યારે વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.