¡Sorpréndeme!

Video: વડોદરામાં શ્રીજી મહોત્સવમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ

2022-08-30 1,393 Dailymotion

વડોદરામાં શ્રીજી મહોત્સવમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોડી રાત્રે શ્રીજીની સવારી પર કાંકરીચાળો થયો હતો. તેથી બે કોમના ટોળા સામસામે આવ્યા હતા.
જેમાં ઘટનાને પગલે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દોડતી થઇ હતી. તથા ઘટના સ્થળે મામલો થાળે પાડવા પ્રયાસ કરાયો હતો. જેમાં પાણીગેટ દરવાજા પાસેના CCTV ફૂટેજ સામે આવ્યા

છે.