¡Sorpréndeme!

ગુજરાતમાં વધતી ધર્મ પરિવર્તનની ઘટનાઓ

2022-08-30 125 Dailymotion

ગુજરાતમાં વધતી ધર્મ પરિવર્તનની ઘટનાઓ.....બનાસકાંઠા અને સુરતમાં ધર્મ-પરિવર્તના કિસ્સા પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો છે...બનાસકાંઠામાં યુવકે યુવતીને ફસાવી તેનું બ્રેનવોશ કરી તેનું ધર્મપરિવર્તન કરાવ્યું જ્યારે પિતાને જબરજસ્તી ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતા તેને આપઘાત કરી લીધો હતો..જ્યારે સુરતમાં એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો..યુવકે સુસાઈડનોટમાં જે ખુલાસો કર્યો તે ચોંકાવનારા હતો..તો જોઈએ કોણ ગુજરાતમાં ધર્મપરિવર્તનનું દૂષણ ચલાવી રહ્યુ છે..