¡Sorpréndeme!

ઝારખંડમાં ખોફનાક ઘટના: એક તરફી પ્રેમમાં વિદ્યાર્થીનીને જીવતી સળગાવી દેતા ચકચાર

2022-08-30 411 Dailymotion

ફોન પર વાત કરવાની ના પાડતા ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને નિર્દયતા પૂર્વક સળગાવી દેવામાં આવી...આ ખૌફનાક ઘટના ઝારખંડમાં ઘટી છે..એકતરફી પ્રેમમાં પાગલ શાહરૂખે પેટ્રોલનો છંકાવ કરી વિદ્યાર્થિનીને જીવતી સળગાવી દીધી,...વિદ્યાર્થિની તેની સાથે ફોનમાં વાત ન કરતી હોવાથી શાહરૂખે આ ખૌફનાખ ઘટનાને અંજામ આપ્યો..જારખંડ પોલીસે આરોપી શાહરૂખની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે...