¡Sorpréndeme!

Asia Cup: ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યુ

2022-08-29 665 Dailymotion

એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું. પાકિસ્તાન સામે 149 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે રન ચેઝ કરી મેચ જીતી લીધી હતી. હાર્દિક પંડ્યાના શાનદાર ઓલરાઉન્ડર પરફોર્મન્સના સહારે ભારતે રસાકસીભરી મેચમાં પાકિસ્તાને હરાવી એશિયા કપની શાનદાર શરૂઆત કરી હતી. ભારતની આ જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા હતા.