¡Sorpréndeme!

Asia Cup 2022: પાકિસ્તાન સામે ભારતની જીત બાદ અમદાવાદમાં જશ્નનો માહોલ

2022-08-28 1,491 Dailymotion

એશિયા કપ 2022ની પોતાની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવી દીધુ છે. 148 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ મેચની અંતિમ ઓવરમાં વિજય મેળવ્યો છે. ટીમ ઈન્ડિયાની જીતમાં રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાની મહત્ત્વની ભૂમિકા રહી. ભારતની જીત બાદ અમદાવાદમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.