92મી 'મન કી બાત'માં પીએમ મોદીએ 15 ઓગસ્ટની વાત કરી. આ મુદ્દે તેઓએ કહ્યું કે દરેક ગામમાં અમૃત મહોત્સવની અમૃત ધારા વહેતી જોવા મળી હતી. વાત તિરંગા પર આવી તો બધા સાથે આવ્યા. અમૃત મહોત્સવના રંગો બીજા દેશોમાં પણ જોવા મળ્યા. વિદેશમાં પણ તિરંગો લહેરાવાયો. કેટલીક જગ્યાએ દેશભક્તિના 75 ગીતો ગવાયા.