¡Sorpréndeme!

કચ્છ પર વિકાસનો વરસાદ, ‘સ્મૃતિવન’ જમાવશે આકર્ષણ

2022-08-27 38 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના ભૂજપમાં રવિવારે સ્મૃતિવનનું લોકાર્પણ કરવાના છે. ભૂજીયા ડુંગર પર બનેલ આ સ્મૃતિવન 26, જાન્યુઆરી 2001ના સૌથી ગોઝારા ભૂકંપની યાદ અપાવશે. ભૂકંપ બાદ કચ્છ ફરીથી કંઈ રીતે બેઠુ થયુ, આ સ્મૃતિવન તેનું જીવતુ જાગતુ ઉદાહરણ છે. આ સ્મૃતિવનનું સ્વપ્નું તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જોયું હતુ.