¡Sorpréndeme!

આવતીકાલે PM મોદી કચ્છની મુલાકાતે । જુઓ કચ્છની કાયાપલટ

2022-08-27 104 Dailymotion

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સોગાતોની વર્ષા કરી છે. આજે તેમણે એરપોર્ટ ખાતે બેઠક યોજી હતી, તો સાબરમતી રિવરફ્રન્ટ પર ખાદી મહોત્સવમાં હાજરી આપી હતી. તો અટલ બ્રિજનું પણ તેમણે લોકાર્પણ કર્યું હતું. આમ વતનમાં વડાપ્રધાન આવતા જ વિકાસની રફ્તાર વધુ તેજ બની છે. તેમના ગુજરાતના બે દિવસ પ્રવાસ દરમિયાન અમદાવાદથી શરૂ થયેલી વિકાસની વહેતી અવિરત રફતાર છેક કચ્છ સુધી જોવા મળશે. તો આવતીકાલે તેઓ કચ્છ જવાના છે, ત્યારે ‘આજના એજન્ડા’માં જોઈએ વડાપ્રધાને અમદાવાદને આપેલી ભેટ અને કચ્છની કાયાપલટ...