¡Sorpréndeme!

PM મોદીએ ખાદી મહોત્સવમાં આપી હાજરી, 94 વર્ષ જૂનો રેટિયો કાંત્યો

2022-08-27 269 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસનો ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપી રહ્યાં છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત 22 પ્રકારના અલગ-અલગ ચરખાને ડિસ્પ્લે કરવામાં આવ્યા છે.