¡Sorpréndeme!

કચ્છ બન્યું વધુ ફરવાલાયક: જુઓ સ્મૃતિવનના સુંદર આકાશી દ્રશ્યો

2022-08-27 897 Dailymotion

વડાપ્રધાન નરેદ્ર મોદી આવતીકાલે કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે પીએમ મોદીના હસ્તે સ્મૃતિવનનું લોકાર્પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલા ગોઝારા ભૂકંપમાં કચ્છમાં મોટી ખુમારી થઇ હતી. આ ભૂકંપમાં અવસાન પામેલા લોકોની યાદમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.