¡Sorpréndeme!

સુરત એરપોર્ટ પર મહિલા વ્હાઈટ રોડીયમ કોટેડ ગોલ્ડ સાથે ઝડપાઈ

2022-08-27 146 Dailymotion

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આજરોજ એક મહિલા વ્હાઈટ રોડીયમ કોટેડ ગોલ્ડ સાથે ઝડપાઈ હતી. શારજાહથી સુરત આવેલી ફ્લાઈટમાંથી ઉતરેલી મહિલાની કસ્ટમ વિભાગે ગેરકાનૂની રીતે કિંમતી ધાતુની તસ્કરી કરવાના ગુનામાં ધરપકડ કરી હતી.