¡Sorpréndeme!

‘મારે મહિને પાંચ લાખ રૂપિયા હપ્તો આવે છે.. 16 લાખ રૂપિયા ડેરીને વધારો આવ્યો’

2022-08-27 3 Dailymotion

વડગામ તાલુકાના નવાણા ગામના નવલબેન ચૌધરીએ પાંચ પશુઓથી શરૂ કરી હતી. દર પંદર દિવસે સાડા ચાર લાખ રૂપિયાની આવક થાય છે.