હાલ ગુજરાતમાં હાઈકોર્ટની ટકોર બાદ રખડતા ઢોરને પકડવા માટે વહીવટી તંત્રે કવાયત હાથ ધરી છે. તેવામાં જામનગરમાં એક રખડતી ગાય ઘરના પહેલા માળે ચડી ગઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે.