¡Sorpréndeme!

અંકલેશ્વરમાં કેમિકલ ભરેલા આઈસર ટેમ્પામાં લાગી આગ

2022-08-26 219 Dailymotion

અંકલેશ્વરના યોગી એસ્ટેટ નજીક રોડ ઉપર કેમિકલ ભરેલા આઈસર ટેમ્પામાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં કોઈ જાણહાની ન થઇ હોવાનું સામે આવ્યું છે.