¡Sorpréndeme!

CJI NV રમનાના કાર્યકાળનો આજે છેલ્લો દિવસ । ગુલામનબીનું કોંગ્રેસમાંથી રાજીનામું

2022-08-26 28 Dailymotion

આજે કોંગ્રેસ માટે વધુ એક ઝટકાસમાન સામાચાર સામે આવ્યા છે. ગુલામનબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આઝાદ લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાનું કહેવાઈ રહ્યું છે, તો ચીફ જસ્ટીસ એન.વી.રમનાના કાર્યકાળનો આજે છેલ્લો દિવસ છે.