ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સી.આર.પાટીલે આમ આદમી પાર્ટીને આજે બરાબરની આડે હાથ લેતા પ્રહારો કર્યા છે.