¡Sorpréndeme!

‘ જ્યારે 2017થી દિલીપજી ઠાકોર ચૂંટણી લડ્યા ત્યારથી રસ્તાની માંગ હતી.. ત્યારથી કોઈ તાકવા આવ્યું નથી ’

2022-08-26 1 Dailymotion

પાટણમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. એક ગ્રામજને જણાવ્યું કે, ‘ જ્યારે 2017થી દિલીપજી ઠાકોર ચૂંટણી લડ્યા ત્યારથી રસ્તાની માંગ હતી.. ત્યારથી કોઈ તાકવા આવ્યું નથી ’