જીવનમાં જે વ્યક્તિ જ્ઞાન માર્ગ પર ચાલે છે તે તમામ પડકારો પર વિજય મેળવે છે કારણ કે મા સરસ્વતીની કૃપા તેના પર રહે છે. તો આવો આપણે પણ કરીએ જ્ઞાનની દેવીની કૃપા માટે કલ્યાણકારી આરતીવંદના