¡Sorpréndeme!

રાજકોટના શાપરમાં રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લીધા

2022-08-25 264 Dailymotion

રાજકોટના શાપર વેરાવળમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે. શાપરમાં આજરોજ સવારે એક વૃદ્ધા દૂધ લેવા માટે નીકળ્યા હતા ત્યારે તેમને એક આખલાએ અડેફેટે લેતા વૃદ્ધાને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લીધે વૃદ્ધાને તાકીદે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.