¡Sorpréndeme!

PM મોદી અમદાવાદને આપશે ભેટ, અટલ બ્રિજનું લોકાર્પણ કરશે

2022-08-25 392 Dailymotion

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે સરકાર દ્વારા વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણના કાર્યોએ પણ રફ્તાર પકડી છે. જે અંતર્ગત અમદાવાદની ઓળખ બનેલા ફૂટ ઓવર બ્રિજને અટલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે. આ બ્રિજનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરવામાં આવશે.