¡Sorpréndeme!

ગુરૂવારનું વ્રત અપવાશે દેવગુરૂ બૃહસ્પતિની કૃપા

2022-08-25 430 Dailymotion

દેવોનાં ગુરુ છે...કહેવાય છે કે જ્યારે પણ મનુષ્યનાં વિવાહના વાત ચાલતી હોય ત્યારે જન્મકુંડળીમાં જોવામાં આવે છે ગુરુનું સ્થાન...ત્યારે જો વિવાહ થતા ન હોય અથવા તો વારંવાર આ કાર્યમાં અડચણ આવતી હોય તો બૃહસ્પતિની કૃપા મેળવવી અત્યંત આવશ્યક છે...તો આજે જાણીએ કે કેવી રીતે ગુરુવારનું વ્રત અપાવશે દેવગુરુ બૃહસ્પતિની કૃપા...