¡Sorpréndeme!

શંકરસિંહનો દારૂ પર દાવ: 100 દિવસમાં દારૂબંધી હટાવવાનો વાયદો

2022-08-24 1,727 Dailymotion

આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિવિધ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. તેવામાં આ વખતે ગુજરાતની ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી સક્રિય થયા છે. અને તેમણે નવા પક્ષ સાથે ચૂંટણીમાં જંપલાવાની વાત કરી હતી. આ સાથે જ તેમણે જો તેમનો પક્ષ સત્તા પર આવે છે તો તેઓ સરકાર બન્યાના 100 દિવસની અંદર ગુજરાતમાંથી દારૂબંધી દુર કરશે તેવો વાયદો આપ્યો છે.