¡Sorpréndeme!

રાજસ્થાનના સુંધાજી મંદિરમાં ભારે વરસાદ, જોરદાર નજારો સામે આવ્યો

2022-08-24 1,894 Dailymotion

રાજસ્થાનના સુંધાજી મંદિરમાં વ્યાપક વરસાદ આવ્યો છે. જેમાં ભારે વરસાદથી મંદિર પરિસરમાં ભારે જળપ્રવાહ સાથે નદિ વહેતી હોય તેવા વીડિયો સામે આવ્યા છે. તેમજ ભારે વરસાદને

કારણે યાત્રિકોને નીચે જ રોકાઈ જવા સૂચન કરવામાં આવ્યું છે.

બનાસકાંઠા સટીક રાજસ્થાનના સુંધાજી મંદિરમાં વ્યાપક વરસાદથી મંદિર પ્રશાસને એલર્ટ આપ્યું છે. જેમાં યાત્રિકોને ભારે વરસાદ હોઈ નીચે જ રોકાઈ જવા સૂચન કરાતા યાત્રિકો ફસાયા

છે. પહાડી પર સ્થિત સુધા માં ધામમાં વ્યાપક વરસાદથી ધોધ વહેતો હોય તેવા વીડિયો સામે આવ્યા છે.