ઉધના ખાતેના કાશીનગરમાં રહેતી કોમલબેને પાંચેક વર્ષ અગાઉ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા ચેતન રાણે સાથે પ્રેમલગ્ન કર્યાં હતા.તેમને એક આઠ માસની પુત્રી છે. દરમિયાન મંગળવારે સાંજે ઘરમાંથી કોમલબેનની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.