¡Sorpréndeme!

મિલકત પચાવી પાડવા માટે પત્નીના ષડયંત્રનો પર્દાફાશ

2022-08-24 617 Dailymotion

અમદાવાદના આંબલી વિસ્તારમાં રહેતી એક યુવતીએ પતિના મોત બાદ પતિની મિલકત સહિત સાસરિયાઓની મિલક્ત પચાવવા તરકટ રચ્યું...આ તરકટમાં યુવતીનો ભાઈ તેના પિતા અને જમીનું કામ કરનાર એક વ્યક્તિની પણ સંડોવણી ખુલી છે..ફેક ડોક્યુમેન્ટના આધારે મિલક્ત પચાવવાના આ સમગ્ર ષડયંત્રોનો પર્દાફાશ થયો છે...તો જોઈએ કેવી રીતે કરોડોની મિલકત પચાવવા ષડયંત્રને