શિક્ષક દરરોજ નશો કરીને આવતો હોવાથી વાલીઓએ શાળાની તાળાબંધી કરી
2022-08-23 214 Dailymotion
અરવલ્લીના મેઘરજ તાલુકાના રામગઢી પ્રા.શાળાનો એક શિક્ષક દરરોજ નશાની હાલતમાં શાળામાં આવતો હોવાથી ગ્રામજનો એ નશાખોર શિક્ષકની બદલીની માંગ સાથે શાળાની તાળબંધી કરી હતી.