બનાસકાંઠાના ગબ્બર પર્વત પર વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગબ્બર પર્વત પરથી ઝરણાં વહેતા થયા છે. તેમાં અરવલ્લી પર્વતમાળાની સુંદરતામાં વધારો થયો છે. તથા
પગથીયા પરથી પાણી વહેતું થતા અહલાદક નજારો જોવા મળ્યો છે. તેમજ પહાડ પર ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું છે.