¡Sorpréndeme!

સોશિયલ મીડિયામાં યુવતીને લગ્ન માટે પ્રોફાઇલ મૂકવી ભારે પડી

2022-08-23 1 Dailymotion

જેમજેમ જમાનો બદલાતો ગયો તેમ તેમ લગ્ન માટેની રીતોમાં ઘણા પરિવર્તનો આવ્યા છે.આજ કાલ સોશિયલ માધ્યમ થતી લગ્ન કરાવવાની વિવિધ સાઈટો કાર્યરત છે. જેમાં યુવક યુવતીઓની પ્રોફાઈલ મુકી પસંદગી કરવામાં આવે છે..પરંતુ અમદાવાદની એક તબીબ મહિલાને લગ્ન માટે પોતાની પ્રોફાઈલ મુકવી ભારે પડી અને એક તરફી પ્રેમમાં પાગલ યુવકના સંપર્કમાં આવી. વારંવાર મહિલાને હેરાન કરનાર એકતરફી પ્રેમમાં પાગલ યુવકની હરકતથી મહિલા કંટાળી અને આખરે પોલીસ ફરિયાદ કરી તો જોઈએ કેવી રીતે મહિલાને યુવક દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી.