¡Sorpréndeme!

પૂર્વી કોંગી નેતા મહેન્દ્ર બારૈયા ભાજપમાં જોડાયા

2022-08-22 101 Dailymotion

પૂર્વ કોંગ્રેસી નેતા મહેન્દ્ર બારૈયા ભાજપમાં જોડાયા છે. સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી સપ્ટેમ્બર કચ્છની યાત્રાએ આવી શકે છે. ગુજરાતમાં વરસાદની બીજી ઈનિંગ્સ ટૂંક સમયમાં શરૂ થશે. આગામી 5 દિવસ વરસાદ પડી શકે છે