¡Sorpréndeme!

શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી બનાવશે

2022-08-21 130 Dailymotion

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પટીલે કહ્યું કે આચાર સંહિતામાં 60 દિવસ બાકી છે. તેમણે કહ્યું કે ચૂંટણી નજીક આવી રહી છે. વળી ગાંધીનગર કમલમ ખાતે ભાજપના નેતા બી.એલ સંતોષની આગેવાનીમાં બેઠક યોજવામાં આવી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ગુજરાતના પીઢ નેતા શંકરસિંહ વાઘેલા તેમની નવી પાર્ટી લઈને આવી શકે છે. પાંચ પાર્ટી બદલ્યા બાદ છઠ્ઠી પાર્ટી લાવી રહ્યાં છે.