¡Sorpréndeme!

વેરાવળના ગાગળિયા ધોધનો આહ્લાદક નજારો

2022-08-21 248 Dailymotion

ગીર સોમનાથ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. શ્રીકાર વર્ષાના પગલે નદી નાળા છલકાઈ જતાં વાતાવરણ આહલાદક બન્યું છે. વેરાવળના સવની ગામે ખોડિયાર મંદિર નજીક આવેલા ગાગળીયા ધોધના નયનરમ્ય દ્રશ્યોનો વિડીયો વાઈરલ થયો છે. ધોધ પર મેઘધનુષના રોમાંચક દ્રશ્યો સર્જાયા હતા.