¡Sorpréndeme!

ગુજરાતમાં 22મી ઓગસ્ટથી ફરીવાર વરસાદી વાતાવરણ જામી શકે છે

2022-08-20 52 Dailymotion

હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉતર પ્રદેશ ભારે વરસાદને લીધે જળબંબાકારની સ્થિતિ ઉત્પન થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગયું છે. ગુજરાતમાં 22મી ઓગસ્ટથી ફરીવાર વરસાદ વાતાવરણ જામશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.